તાપી: ગુજરાતમાં અનેક એવી જગ્યાઓ છે જ્યાં ચોમાાસમાં પરિવાર કે મિત્રો સાથે વેકેશન પર જવાની મજા જ અલગ હોય છે. આવી જ એક જગ્યા તાપીમાં આવેલો છે છૂપો ધોધ. આ માંડવા ધોધ 50 ફૂટ ઊંચેથી પડે છે. અહીં તમે પત્થરોની વચ્ચે આવેલી ગુફા પણ જોઇ શકો છો. ચોમાસામાં તો આ જગ્યાનો નજારો ચારેકોરથી ખીલે છે.