તાપી: ગુજરાતમાં મેઘો મહેરબાન છે. તાપીના છેવાડાના નિઝર તાલુકામાં ચાર કલાકમાં 5 ઇંચથી પણ વધુ વરસાદ વરસતા ઠેર ઠેર પાણીનો ભરાવો થઈ ગયો હતો. નિઝરમાં ગત સાંજનાં ચાર વાગ્યાથી આઠ વાગ્યાં સુધી 133 mm વરસાદ વરસતા નિઝર તાલુકામાં ખેતરોમાંથી બહાર પાણી વહેતુ થયુ હતું. તો બીજી તરફ નદી નાળાઓ પણ છલાકાયા જતાં નિઝર ગા…