તાપી: આ વિરોધ, આ આક્રોશ અને હલ્લાબોલનું કારણ છે પાણી. કાળઝાળ ગરમીમાં તાપીના ગામડાઓમાં પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે. અગન વર્ષા વચ્ચે મહિલાઓને દૂર દૂર પાણી ભરવા માટે જવું પડી રહ્યું છે. તાપીની ડોલવણ તાલુકાના કણધા ગામની મહિલાઓ પાણીથી પરેશાન થઈ રહી છે. પાણીની રામાયણના કારણે મહિલાઓએ રોષ ભરાઈ વિરોધ પ્રદર્શ…