- published by : Hemal Vegda
- last updated:
રાહુલ ગાંધીની ગુજરાતમાં ભારત જોડો યાત્રા પુરી થઈ છે. ત્યારે તેઓએ ખેડૂત સાથે વાતચીત કરી હતી અને સાથે જ ભાજપ પર પ્રહાર પણ કર્યા હતાં. ભાજપ પર પ્રહાર કરતાં તેઓએ એક ઉદાહરણ આપ્યું હતું, જેમાં તેઓએ હાથમાં લાકડી પકડી અને ખેડૂતને ગાડીના બોનેટ પર ઉભો રાખી દીધો. અને…