ગુજરાતીઓ ફરવાના ખૂબ જ શોખીન હોય છે. ત્યારે તાપી જિલ્લાના પદમડુંગરીમાં કુદરતી સૌંદર્યને માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે. અહીં વૈદિક રેસ્ટોરન્ટ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. તાપીના પદમડુંગરી ગામે અંબિકા નદીના કિનારે સખી મંડળની બહેનોએ છેલ્લાં એક વર્ષથી વૈદિક રેસ્ટોરન્ટ ચલાવી…