કહેવાય છે કે ગુજરાતીઓ ઈચ્છે તે કરી બતાવે. આ વાતને સાર્થક કરી છે ગુજરાતના આદિવાસી વિસ્તારમાં રહેતી યુવતીએ. તાપીના વ્યારા તાલુકાના લોટરવા ગામની મોડેલ સોનલ ચૌધરીએ યુનિવર્સ ઇન્ડિયા ઇન્ટરનેશનલ લેવલ શો ભાગ લીધો હતો. નોઈડા ખાતે ગત 29 ઓક્ટોબરના રોજ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાપીની આ 31…