- published by : Samrat Bauddh
- last updated:
તાપીના વ્યારામાં આ દીપડાને શિકારની લાલચ ભારે પડી ગઈ હતી. શિકાર કરવા માટે દીપડાએ દોટ મૂકતા તેનો પગ લપસ્યો હતો અને તે સીધો જ કૂવામાં ખાબક્યો હતો. આ બાદ દીપડાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો પણ આવી ગયા હતા. સ્થાનિકોએ જાણ કરતાં વન વિભાગની ટીમ પહોંચી અને દીપડાને કૂવામાંથી બહાર કાઢવા માટે તરાપો બનાવીને પા…