
- published by : Hemal Vegda
- last updated:
ગુજરાતમાં રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે, ત્યારે તેઓએ પત્રકારો સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં પત્રકારોએ રાહુલ ગાંધીને ઘણાં પ્રશ્નો કર્યા હતાં, જેમાંથી એક ભોજનને લઈને પણ હતો. જેનો જવાબ આપતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ગુજરાતનું ભોજન ખૂબ જ શાનદાર છે પરંતુ ખતરનાક છે. કારણકે, તે ખૂબ જ ચટાક…
