- published by : Hemal Vegda
- last updated:
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ગુજરાતની રાજનિતિમાં પણ ઉથલ-પાથલ થવા લાગી છે. ગુજરાત કોંગ્રેસમાંથી ઉપરા-ઉપરી ઘણાં રાજીનામા પણ પડી ચુક્યા છે, ત્યારે કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ પક્ષ પલટો કરનારને આકરા પ્રશ્નો કર્યા હતાં. ચૌધરીએ પુછ્યું કે, જો રામ મંદિર બનાવ્યું છે તો અયોધ્વા જાવ, ભાજપમાં જવાની શ…